Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વભરમાં કોરોના કેસ બ્રાઝિલમાં સૌથી વધુ નોંધાયા : અમેરિકા કરતાં પણ બ્રાઝિલમાં આંકડો વધી ગયો : વિશ્વભરમાં કોરોના રસી કરોડોને મૂકાવા લાગી છે છતાં કોરોના હજી કેડો છોડતો નથી : ભારતમાં પણ કોરોના વધવા લાગતા ચિંતાજનક સ્થિતિ : મહારાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવે છે

ભારતમાં કોરોના વધતો જાય છે : આજે સવારે ૧૫  હજાર (૧૪૯૮૯) આસપાસ નવા કેસ નોંધાયા, ૯૮ મૃત્યુ થયા અને તેર હજાર આસપાસ સાજા થયા છે : વિશ્વના દેશોમાં અમેરિકા કરતા બ્રાઝિલમાં કોરોના કેસ પ્રથમ વખત આજે વધુ નોંધાયા, સવારે છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં ૫૮૨૩૭ અને અમેરિકામાં ૬૫૮૯૦ નવા કોરોના કેસ નોંધાયા : ફ્રાન્સમાં પણ કેસો વધ્યા છે ૨૨૮૫૭ કેસ થયા,  તે ઇટાલીમાં ૧૭૦૮૩, રશિયામાં ૧૦૫૬૫, જર્મની ૬૪૮૫, ઇંગ્લેન્ડમાં ૬૩૯૧ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં ૨૭૨૧ નવા કેસ નોંધાયા : રાબેતા મુજબ ઓસ્ટ્રેલિયામાં ૧૧, ચીનમાં ૧૧, હોંગકોંગ ૧૩ અને સાઉદી અરેબિયામાં ૩૦૨ નવા કોરોના કેસ આજ સવાર સુધીમાં નોંધાયા છે : વિશ્વમાં કુલ કોરોના કેસમાં ૨.૯૩ કરોડના આંક સાથે અમેરિકા પ્રથમ નંબરે, ભારત (૧.૧૧ કરોડ) બીજા નંબરે અને બ્રાઝિલ (૧.૦૬ કરોડ) ત્રીજા નંબરે આવે છે

બ્રાઝીલ

:

૫૮,૨૩૭  નવા કેસો

અમેરીકા

:

૫૬,૮૯૦ નવા કેસો

ફ્રાન્સ

:

૨૨,૮૫૭ નવા કેસો

ઈટલી

:

૧૭,૦૮૩ નવા કેસો

ભારત

:

૧૪,૯૮૯ નવા કેસો

રશિયા

:

૧૦,૫૬૫ નવા કેસો

જર્મની

:

૬,૪૮૫ નવા કેસો

ઈંગ્લેન્ડ

:

૬,૩૯૧ નવા કેસો

યુએઈ

:

૨,૭૨૧ નવા કેસો

કેનેડા

:

૨,૭૧૪ નવા કેસો

બેલ્જીયમ

:

૭૮૩ નવા કેસો

જાપાન

:

૭૩૧ નવા કેસો

સાઉથ કોરીયા

:

૩૪૪ નવા કેસો

સાઉદી અરેબીયા

:

૩૦૨ નવા કેસો

હોંગકોંગ

:

૧૩ નવા કેસો

ચીન

:

૧૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા

:

૧૧ નવા કેસ

ભારતમાં નવા ૧૪,૯૦૦ કેસ અને સાજા થયા ૧૩૦૦૦

નવા કેસો

:

૧૪,૯૮૯ કેસો

નવા મૃત્યુ

:

૯૮

સાજા થયા

:

૧૩,૧૨૩

કુલ કોરોના કેસો

:

૧,૧૧,૩૯,૫૧૬

એકટીવ કેસો

:

૧,૭૦,૧૨૬

કુલ સાજા થયા

:

૧,૦૮,૧૨,૦૪૪

કુલ મૃત્યુ

:

૧,૫૭,૩૪૬

કુલ વેકસીનેશન

:

૧,૫૬,૨૦,૭૪૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા

:

૨,૯૩,૭૦,૭૦૫  કેસો

ભારત

:

૧,૧૧,૩૯,૫૧૬ કેસો

બ્રાઝીલ

:

૧,૦૬,૪૭,૮૪૫ કેસો

(11:45 am IST)