Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કેરળ આવી રહેલ એર ઇન્‍ડિયાના વિમાનનાં એન્‍જીનમાં આગ

અબુધાબીમાં કરાયું ઇમર્જન્‍સી લેન્‍ડીંગ બધા યાત્રીઓ સુરક્ષિત

નવી દિલ્‍હીઃ એર ઇન્‍ડિયા એકસપ્રેસની અબુ ધાબીથી કાલીકટ જઇ રહેલી એક ફલાઇટનું અબુધાબી એરપોર્ટ પર ફરીથી ઇમર્જન્‍સી લેન્‍ડીંગ કરાવવામાં આવ્‍યુ છે. વિમાનના એન્‍જીનમાં આગ લાગ્‍યા પછી વિમાનને સુરક્ષિત ઉતારવામાં આવ્‍યુ હતું. એર ઇન્‍ડિયા એકસપ્રેસે જણાવ્‍યુ છે કે બધા મુસાફરો સુરક્ષિત છે.

(3:21 pm IST)