Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

"ઘૂમર ડાન્સ ઓન આઈસ" : વિડીયો થયો સોશ્યલ મિડીયામાં વાઈરલ : જુવો વિડીયો

પદ્માવત ફિલ્મના સુપર હિટ ગીત ઘૂમરના અનેક વર્ઝન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. એવામાં યુટ્યુબ પર વાઈરલ થયેલા આ વીડિયોનું નામ ઘૂમર ડાન્સ ઓન આઈસ છે. તેમાં મયૂરી ભંડારી નાકમ યુવતી રેડ કોશ્ચ્યુમમાં આઈસ ટ્રેક પર સ્કેટ્સ પહેરી ડાન્સ કરી રહી છે. તેના મૂવ્ઝ જોઈને ભલભલા હેરાન થઈ ગયા છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, “પદ્માવતની રીલીઝના સન્માનમાં હું આઈસ સ્કેટિંગ પર ઘૂમર પર પરફોર્મ કરી રહી છુ.” આ વિડીયો કઈ જગ્યાએ શૂટ કરવામાં આવ્યો છે તે જાણી શકાયું નથી.

(9:05 am IST)