Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

પુત્રી સ્‍તનપાન પર નિર્ભર છે, એની ચિંતા હતીઃ સીએએ વિરોધમા ર અઠવાડિયા પછી મુકત થઇ એકિટવિસ્‍ટ

નાગરિકતા (સંશોધન) કાનૂન વિરોધી પ્રદર્શન દરમ્‍યાન વારાણસી (ઉતરપ્રદેશ) માં પતિ સાથે ધરપકડ થયેલી ૧૪ માસની બાળકીની માં એકતા શેખર ગુરુવારે જામીન પર મુકત થઇ.

એમણે બતાવ્‍યું મારી પુત્રી ચંપક સ્‍તનપાન પર નિર્ભર છે મને તેની ચિંતા હતી. આ મારા માટે ખૂબજ કઠીન હતુ. જો કે હજુ એકતાના પતિની મુકિતને લઇ કોઇ ખબર નથી.

પતિ-પત્‍ની કલાઇમેટ એજન્‍ડા નામથી એનજીઓ ચલાવે છે. પ્રદર્શન દરમ્‍યાન અટકાયત કરવામાં આવેલ પ૬ લોકોને મળ્‍યા જામીન.

(12:00 am IST)