Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

દક્ષિણ આફ્રિકામાં ભયજનક રીતે નવા કોરોના કેસો વધી રહ્યા છે

ન્યુઝફર્સ્ટના મોડી રાત્રીના અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકામાં ૧૧,૫૩૫ નવા કોરોના વેરીએન્ટના કેસો નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં નવો કોરોના વેરિયન્ટ ભયજનક રીતે પૂરઝડપે આગળ વધી રહ્યો છે

(11:03 pm IST)