Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગુજરાત કોંગ્રેસના લડાયક મિજાજના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ..? : જાહેરાત થવાની તૈયારી..

દિલ્હી ખાતેના કોંગ્રેસના ટોચના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ગુજરાત કોંગ્રેસના લડાયક મિજાજના વરિષ્ઠ નેતા શ્રી જગદીશ  ઠાકોર  ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની રહ્યા છે. જો છેલ્લી ઘડીના ફેરફાર નહીં થાય તો શ્રી જગદીશ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત ગમે ત્યારે થવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દિગ્ગજ કોંગી નેતા શ્રી પુંજાભાઈ વંશ અથવા શૈલેશ પરમાર ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષના નેતા બની રહ્યાનું બહાર આવી રહ્યું છે.

(5:57 pm IST)