Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

તામિલનાડુ ના કાંઠાળ વિસ્તરમાં ૮ ઇંચ જેવો ભારે વર્ષા પડશે

આવતા ત્રણ દિવસમાં કોસ્ટલ તામિલનાડુમાં (ખાસ કરીને રામેશ્વરની આસપાસ) અને ઉત્તર શ્રીલંકામાં અતિભારે ૮ ઇંચથી વધુ વરસાદ પડશે તેમ જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અક્ષય દેવરસે તેમના ટ્વીટર હેન્ડલ ઉપર જાહેર કર્યુ છે.

(6:03 pm IST)