Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈ કહેતા... કિરીટભાઈ મારા ભાઈ સમાન છે, નીતિનને દિકરાની જેમ રાખે છે...

રાજકોટ : ભારદ્વાજ પરિવારના આંગણે શુભલગ્ન પ્રસંગે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાનું ખરા હૃદયથી સ્વાગત કરતા અભયભાઈ ભારદ્વાજ નજરે પડે છે. આ પ્રસંગે શ્રી નીતિનભાઈ ભારદ્વાજ પણ દર્શાય છે. અભયભાઈ કહેતા કે કિરીટભાઈ મારા ભાઈ સમાન છે જયારે નીતિનભાઈને કિરીટભાઈ એક દિકરાની જેમ રાખે છે.

(2:49 pm IST)