Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

પરમ મિત્ર-સાથી ગુમાવ્યા : અભયભાઈ ભારદ્વાજના નિધનથી ભાજપ અને ગુજરાતને મોટી ખોટ પડી : મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યક્ત કર્યો

સમાજ માટે કમિટમેન્ટ ધરાવતા અભયભાઈ સૌને સાથે રાખીને ચલાવનારા નેતા હતા

અમદાવાદ : રાજ્યસભાના સાંસદ અભયભાઈ  ભારદ્વાજનું ચેન્નાઇની હોસ્પિટલમાં નિધન થયુ છે અભયભાઈ  ભારદ્વાજ  મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના અંગત મિત્ર હતા તેમના નિધન પર  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે મેં મારા પરમ મિત્ર, સાથી અને કાર્યકર ગુમાવ્યા છે અભય ભાઈ ભારદ્વાજના નિધનથી ભાજપ અને ગુજરાતને મોટી ખોટ પડી છે

 વિજયભાઈ રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે અભયભાઈ ભારદ્વાજ સમાજ માટે કમિટમેન્ટ ધરાવતા અને સૌને સાથે રાખીને ચાલનારા વ્યક્તિ હતા.

(12:00 am IST)
  • ઉત્તર ભારત માં એક રોડ અકસ્માતમાં ભારતીય લશ્કરના ચાર જવાનોના મૃત્યુ થયાનું જાણવા મળે છે access_time 12:05 am IST

  • રાજકોટની કોવિડ હોસ્પી.માં આગના બનાવમાં તમામ પ આરોપીના જામીન હવે મંજુર થયા છે access_time 5:59 pm IST

  • મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવો : ધ્વનિ પ્રદુષણ તથા પર્યાવરણ સબંધિત મુદ્દો : શિવસેનાના મુખપત્ર' સામના ' માં કેન્દ્ર સરકારને કરાયેલી અપીલ access_time 5:43 pm IST