Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

પૅટન્ટનું ઉલ્લંઘન કરતા શાઓમી મોબાઈલના વેચાણ ઉપર પ્રતિબંધ લાદવા દિલ્હી હાઇકોર્ટમાં માગણી

નવી દિલ્હી : પૅટન્ટનું ઉલ્લંઘન કરતા શાઓમી મોબાઈલના વેચાણ ઉપર પ્રતિબંધ લાદવા દિલ્હી હાઇકોર્ટમાં માગણી  કરી છે

પેટન્ટ છેતરપીંડી કરવા સબબ ફિલિપ્સ કંપનીએ શાઓમી મોબાઈલ સામે કેસ દાખલ કર્યો છે અને જે મોબાઇલના તેમની કંપની પાસેના પેટન્ટનો કંપનીએ ઉલ્લંઘન કરેલ હોય તેના  વેચાણ ઉપર પ્રતિબંધ લાદવાની દિલ્હી હાઈકોર્ટ પાસે માગણી કરી છે.

દિલ્હી હાઈકોર્ટે શાઓમી અને અન્ય પક્ષકારોને ૧૦૦૦ કરોડ રૂ.ની રકમ તેમના ભારતમાં ચલાવવામાં આવતા તેમના બેંક ખાતાઓમાં જમા રાખવા આદેશ કર્યાનું પણ પ્રસિદ્ધ થયું છે.

(12:00 am IST)