Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ભારતીય વિદ્યાર્થીનુ કેલિફોર્નિયામાં ગોળી મારી હત્‍યા કરનાર અમેરિકનએ કર્યુ આત્‍મસમર્પણ

            કેલિફોર્નિયા યૂનિવર્સિટિ ( અમેરિકા) માં અભ્‍યાસ કરી રહેલ ભારતીય વિદ્યાર્થી અભિષેકને ગોળી મારીને હતયાર કરનાર આરોપી એરિક ટર્નર (૪ર) એ પોલીસ સમક્ષ આત્‍મસમર્પણ કર્યુ છે.

            પોલીસ એને મંગળવારે કોર્ટમાં રજુ કરશે. રિપોર્ટ મુજબ રિસેપ્‍શનીસ્‍ટની પાર્ટટાઇમ જોબ કરી રહેલ અભિષકએ ગ્રાહકોને હોટલ ખાલી કરવા કહ્યું હતુ. જે પછી તેને ગોળી મારવામા આવી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

(11:46 pm IST)