Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

૧ ડિસેમ્બર ૧૯૬પ માં બીએસએફ ની સ્થાપના થયેલઃ સીમાની સુરક્ષા કરવાવાળુ વિશ્વનું સૌથી મોટું સુરક્ષા બળ

૧ ડીસેમ્બર  ૧૯૬પ ના બીએસએફ (સીમા સુરક્ષા બલ )ની સ્થાપના થયેલ. જે સીમાની સુરક્ષા કરવાવાળું દુનિયાનું સૌથી મોટુે સુરક્ષા બળ છે. આની સ્થાપના ૧૯૬પ ના ભારત-પાકિસ્તાન યુદ્ધ  પછી પાકિસ્તાન સાથે જોડાયેલ ભારતની સીમાઓની સુરક્ષા કરવા માટે થઇ હતી. રપ બટાલિયન સાથે શરૂ થયેલ બીએસએફમાં અત્યારે ૧૯ર બટાલિયન છે.

(11:44 am IST)