Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

Akilanews.com લેઇટનાઈટ બ્રેકિંગ ન્યૂઝ : રાજીવ સાતવની ધરપકડ : રાહુલ ગાંધી કાલે રાજકોટ આવે તેવી સંભાવના : કોંગ્રેસના મહારાષ્ટ્રના સાંસદ અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી, એઆઇસીસીના શ્રી રાજીવ સાતવની પોલીસ હેડક્વાટરના દરવાજેથી તેમના સાથીદારો સાથે ધરપકડ : પોલીસે લાઠીઓ માર્યાનો ભાવેશ બોરિચાનો દાવો : તેની અને ઇમરાન મેણુંની પણ ધરપકડ થયાનું જાણવા મળે છે : કાલે રાહુલ ગાંધી અને કોંગી દિગ્ગજો રાજકોટ આવી રહ્યાનું જાણવા મળે છે

(1:18 am IST)