Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રાજકોટના ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિપુ રાજ્યગુરુ પર મોડી સાંજે થયો હુમલો : ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ ડાંગર નામધારી શખ્શ તથા કેટલાક શખ્સોએ હોર્ડીંગ ઉતારવા બાબતે હુમલો કર્યાની ચર્ચા : ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત કોંગી કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા : દિપુ રાજ્યગુરુને વોકહાર્ટ હોસ્પીટલમા ખસેડાયા : રાજકોટના બ્રહ્મ સમાજ ચોક નજીકની ઘટના : ઈન્દ્રનીલ રાજગુરુ અને તેમના સેકડો સમર્થકોએ વિરોધ વ્યક્ત કરવા મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ના ઘરને કર્યો ઘેરાવ : પોલીસ ત્થા કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ : ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુની થઈ ધરપકડ : રાજકોટમાં ભરેલો અગ્નિ...

(12:52 am IST)