Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

૨૦૨૨ સુધીમાં દેશના ચાર મહાનગરોને હાઈસ્પીડ નેટવર્કથી જોડવાનો મહત્વાકાંક્ષી પ્લાન

રેલ્વે બોર્ડે દિલ્હી - મુંબઈ, દિલ્હી - હાવડા, દિલ્હી - ચેન્નાઈ, ચેન્નઈ - હાવડા, ચેન્નઈ - મુંબઈ અને હાવડા- મુંબઈને એકબીજા સાથે જોડવાની રૂપરેખા બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.(૩૭.૨)

 

(4:13 pm IST)