Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઉત્તર કોરિયાઈ પરમાણુ કાર્યક્રમની ચર્ચા માટે ૧૫ ડિસેમ્બરે બેઠક

ઉત્તર કોરિયાઈ પરમાણુ કાર્યક્રમની ચર્ચા માટે યુએન સુરક્ષા પરિષદના મંત્રીઓની બેઠક ૧૫ ડિસેમ્બરમાં થશે : યુએનમાં જાપાની રાજદૂત અને  ડિસેમ્બરની સુરક્ષા પરિષદના અધ્યક્ષ કોરો બેશોએ જણાવ્યું કે, બેઠકમાં કેટલાય મંત્રીઓના આવવાની પુષ્ટિ છે : ઉત્તર કોરિયામાં માનવાધિકાર ઉલ્લંઘન  ઉપર ૧૧ ડિસેમ્બરે બેઠક થઈ શકે છે

 

(4:13 pm IST)