Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


EVM થી નહિ પણ બેલેટ પેપરથી યોજો ર૦૧૯ ની ચૂંટણીઃ ભાજપ હારી જશે

નવી દિલ્હીઃ યુપીની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના શાનદાર વિજય બાદ ફરી એક વખત બસપા સુપ્રિમો માયાવતીએ EVM ઉપર સવાલ ઉઠાવ્યા છ.ે તેમણે કહ્યું છે કે જો ભાજપ માનતુ હોય કે પ્રજા તેની સાથે છે તો.૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી કરાવોઃ જો ભાજપ ઇમાનદાર હોય અને કોલતંત્ર પર વિશ્વાસ રાખતુ હોય તો EVM હટાવી બેલેટ પેપરથી વોટીંગ કરાવવુ જોઇએ : જો આ મુજબ મતદાન થાય તો ભાજપ હારી જશે.

 

 

(5:02 pm IST)