Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


દોઢ વર્ષના બાળકના દોસ્તો છે વાનરો

હુબલી તા.ર : કર્ણાટકના હુબલીમાં રહેતો દોઢ વર્ષનો છોકરો રોજ સવારે છ વાગ્યે વાદરાઓને ખાવાનું ખવડાવતો જોવા મળે છે. તેના પરિવારજનો કહેવું છે કે તે છ મઞિનાનો હતો ત્યારથી તેના ઘરની બહાર વાનરબાળો કુદકા મારતા આવી પહોંચતા હતા. એવખતે વાનરબાળો તેની પાસે રમતા અ આ છોકરાને બહુ ગમતુ. હાલમાં દોઢ વર્ષના બાળકને નિત્યક્રમ થઇ ગયો .વાનરોને પોતાના હાથે ખાવાનું ખવડાવવાનો, પરિવારજનોનો દાવો છે કે વાનરોએ આ બાળકને પોતાનો દોસ્ત જેવો માની લીધો હોવાથી કયારેય તેમને ચિંતા નથી થતી. જો કે ટવીટર પર આ તસવીરો ફરી રહી છેઅને કેટલાક હિતેચ્છુઓ બાળકની સુરક્ષાના મામલે નારાજ છે તો કેટલાક લોકો માનવતાની મિસાલરૂપે બંદર-બાળકની દોસ્તી માની રહયા છે.

 

(11:30 am IST)