Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ખેલરત્ન પુરસ્કાર માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૨ રમતવિરોની યાદી જાહેર, ઓલમ્પીકમા ભારતને ગોલ્ડ અપાવનાર નીરજ ચોપરા ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થશે

નવી દિલ્હી :  ખેલરત્ન પુરસ્કાર માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૨ રમતવિરોની યાદી જાહેર કરાઈ છે ઓલમ્પીકમા ભારતને ગોલ્ડ અપાવનાર નીરજ ચોપરા ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થશે

(11:49 pm IST)