Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

નવાબ મલિકનો નવો ધડાકોઃ વાનખેડે ૭૦,૦૦૦નું શર્ટ, ૨ લાખના બુટ તથા ૨૫ લાખની વોચ પહેરે છે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આજે પણ પત્રકાર પરિષદ સંબોધનઃ સમીર વાનખેડે-ફડણવીસ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ મૂકયોઃ બાકીના અધિકારી ૭૦૦થી ૧૦૦૦નું શર્ટ પહેરે છે, જ્યારે વાનખેડે ૭૦,૦૦૦નું તો શર્ટ પહેરે છેઃ વાનખેડે રોજ નવા શર્ટ બદલાવે છેઃ તેમણે પીએમને પણ પાછળ રાખી દીધાઃ ૨ લાખના બુટ તથા ૨૫ લાખની વોચ પહેરે છેઃ એક સામાન્ય અધિકારી પાસે આટલુ કયાંથી આવ્યું ?: નવાબ મલિકે કહ્યુ છે કે વાનખેડેએ પોતાની પ્રાઈવેટ આર્મી ઉભી કરી છે જે થકી લોકોને ફસાવે છેઃ વાનખેડે થકી હજારો કરોડની હેરાફેરી થઈ છે, તેઓ ૧ લાખનું પેન્ટ પણ પહેરે છે તેમ મલિકે ઉમેર્યુ હતું

(11:36 am IST)