Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

આઇ.એફ.એસ. અધિકારીએ શેયર કરી જિરાફની ફોટો લખ્‍યુ - કયારેય વિચાયુ છે કે આ કેવી રીતે સૂવે છે ?

આઇ.એફ.એસ. અધિકારી પ્રવિણ કાસવાનએ ટવિટર પર એક કોલાજ શેયર કર્યો છે. અધિકારીએ તસ્‍વીર સાથે લખ્‍યુ આપે કયારેય વિચાર્યુ છે કે જિરાફ કેવી રીતે સૂવે છે ? આ કોલાજ પર ઘણા યુઝર્સએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને એક યુઝરએ લખ્‍યું આવો તકિયો નહીં મળી શકતો હોય જે આટલો લાંબો હોય ?

(11:43 pm IST)