Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બીએસએફ એ પ બાંગ્‍લાદેશી અને ૧ર ભારતીયોને ગેરકાયદે સીમા પાર કરવા દરમ્‍યાન પકડયા

બીએસએફએ બતાવ્‍યું છે કે ગેરકાયદે રીતે ભારત-બાંગલાદેશ સીમા પાર કરી રહેલ પર બાંગ્‍લાદેશી અને ૧ર ભારતીય નાગીરક અલગ-અલગ ઘટનાઓમાં પમિ બંગાળમાં પકડાઇ ગયા છે પકડાઇ ગયેલ ભારતીયોએ કહ્યું છે કે બાંગ્‍લાદેશમાં પોતાના સગાઓને મળવા સીમા પર કરી ગયા હતા જયારે બાંગ્‍લાદેશિયોએ કહ્યું કે તે મજુરી કરવા બેંગલુરૂ જઇ રહ્યા હતા.

(11:21 pm IST)