Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગોવા સરકાર રાશન કાર્ડ ધારકોને રૂપિયા ૩ર/- પ્રતિકિલોના ભાવથી ત્રણ-ત્રણ કિલો ડુંગળી આપશે

ડુંગળીની કિંમતોમાં સતત થઇ રહેલા વધારા વચ્‍ચે ગોવા સરકારને રાજયના ૩.પ લાખ રાશન કાર્ડ ધારકોને રૂા. ૩ર/- પ્રતિ કિલોગ્રામના દરથી ત્રણ-ત્રણ કિલો ડુંગળી ઉપલબ્‍ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. ગોવાના નાગીરક આપૂર્તિ વિભાગના નિર્દેશક સિધ્‍ધિ વિનાયક નાઇક એ બતાવ્‍યું રાજય સરકારએ નાસિકથી ૧૦૪પ મેટ્રિક ટન ડુંગળી ખરીદવાનો આદેશ આપ્‍યો છે.

(11:20 pm IST)