Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કોરોના વાયરસ મહામારી એવી હતી જાણે ખતરાઓનો પહાડ : મુખ્‍ય ન્‍યાયાધિશ એસ.એ. બોલડે

મુખ્‍ય ન્‍યાયધીશ એસ.એ. બોબર્ડએ નાગપુરમાં ભારતના પ્રથમ ઇ-રિસોર્સ સેન્‍ટર ન્‍યાય કૌશલનું ઉદ્‌્‌ઘાટન કર્યુ આ દરમ્‍યાન એમણે કહ્યું કે કોરોના વાયરસ મહામારી એવી હતી જેતે ખતરાઓનો પહાડ સીજેઆઇ બોબડેએ કહ્યું અમે પ્રતિબંધિત રીતથી સુપ્રીમકોર્ટને ચલાવવાની કોશિશ કરી પણ ખ્‍યાલ આવ્‍યો કે આ રીતે અદાલત સુરક્ષિત રીતે નથી ચલાવી શકાતી.

(11:19 pm IST)