Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ભારતીય સેનાના ડોકટરોએ ૧૬૦૦૦ ફૂટની ઉંચાઇ પર સર્જરી કરી જવાનનું અપેંડિકસ હટાવ્‍યું : જબરી સફળતા

પૂર્વી લદાખમાં લગભગ ૧૬૦૦૦ ફૂટની ઉંચાઇ પર આવેલ ફોરવર્ડ સર્જિકલ સેન્‍ટરમાં સફળ ઓપેરશન દ્વારા એક જવાનનું અપેંડિકસ હટાવવામાં આવ્‍યું ખરાબ વાતાવરણને કારણે જવાનને ચોપરથી ત્‍યાંથી બહાર કાઢી શકાતો ન હતો. ત્રણ ડોટકર્સએ ઠંડીમાં સર્જરી કરી, સર્જરી ર૮ ઓકટોબરના થઇ હતી દર્દીની હાલત સ્‍થિર છે.

(11:18 pm IST)