Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પશ્ચિમ બંગાળમાં ટેરર મોડયુલના પર્દાફાસ પછી નવમી ધરપકડ: "એનઆઇએ"નો સપાટો

નવીદિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અલ-કાયદાના વધુ એક ઓપરેટિવ અબ્દુલ મોમીનની પશ્ચિમ બંગાળના મુર્ષિદાબાદ ખાતેથી ધરપકડ કરી છે. સાથે એનઆઈએ દ્વારા જબરજસ્ત મોટા ટેરર મોડ્યુલના પર્દાફાશ બાદ નવમી ધરપકડ  કરી સપાટો બોલાવવામાં આવ્યો છે.

(5:08 pm IST)