Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મહા વાવાઝોડું ૨૪ કલાકમાં વધુ મજબુત બનશે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં વળશેઃ ગુજરાત તરફ ફંટાવા સંભવ

મુંબઇઃ આજે સવારે એક ખાનગી વેધર એનાલીસ્ટ ટવીટ કરી નોંધે છે કે ''મહા'' વાવાઝોડું આવતા ૨૪ કલાકમાં ફરી એક દોર દ્વારા મજબુતી પકડશે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ફંટાવાનું ચાલુ રાખશે.

આમ છતાં આવી રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પહોંચવા સંભવ છે અને ગુજરાત તરફ આ વાવાઝોડુ નબળુ પડી ફંટાઇ શકે છે. અને ખુલ્લા સમુદ્રમાં સમાઇ જાય તેવી શકયતા છે. 

(11:40 am IST)