Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ચીની શખ્‍સ ડ્રોનથી લઇ રહ્યો હતો તાજમહાલના એરિયલ શોટસઃ શખ્‍સની અટકાયત કરવામાં આવી

     ચીનના એક નાગરિકએ મંગળવારના તાજમહાલના ઉપર ડ્રોન ઉડાવી અને એના એરીયલ દ્વારા શોટસ લેવા બદલ તેની અટકાયત કરવામાં આવી છે.

     પોલીસએ જણાવેલ કે ડ્રોનની માઇક્રોચીપથી બધી તસ્‍વીરો હટાવી દેવામા આવી છે ફોરેન્‍સીક તપાસમાં ખ્‍યાલ આવ્‍યો કે ડ્રોન કોઇ સેટેલાઇટ સાથે લીંક હતુ કે નહી જો કે લેખિત માફી પછી ચીની શખ્‍સને છોડી મુકવામાં આવ્‍યો હતો.

        ચીની શખ્‍સ મીડિયામા છૂપાઇને ડ્રોન કન્‍ટ્રોલ કરી રહયો હતો.

(12:01 am IST)