Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પોતાને પીએમઓ સલાહકાર અને નાસા વૈજ્ઞાનિક બતાવી રહેલ એક દશકાથી લોકોને છેતરી રહેલ શખ્‍સની ધરપકડ

     પોતાને પ્રધાનમંત્રી કાર્યાલયના સલાહકાર અને નાસા વૈજ્ઞાનિક બતાવી રહેલ એક શખ્‍સ દ્વારા એક દશકાથી લોકોને છેતરી રહેલ પર વર્ષીય અતુલ શર્માને  ઉતરપ્રદેશ પોલીસએ લખનૌથી ધરપકડ કરી છે.

     પોલીસએ કહ્યું શર્માના સંબંધ ઘણા વીઆઇપી અને વીવીઆઇપી થી હતા અને તેમના વિરૂધ્‍ધ મુંબઇ, કોલકતા, અને મેઠર સહિત ઘણી જગ્‍યાએ કેસ દાખલ થયેલ છે.

(12:00 am IST)