Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પ વર્ષમાં હરિયાણા સીએમ ખટરની સંપતિ ૧૦૭ ટકા વધીઃ એમની પાસેથી પોતાની કાર નથી

     હરિયાણામાં મુખ્‍યમંત્રી મનોહરલાલ ખટ્ટરએ મંગળવારના કરનાલ સીટથી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યુ છે. એમના સોગંદનામા મુજબ એમની સંપતિ ર૦૧૪ માં રૂ. ૬૧.ર લાખથી ૧૦૭ ટકા વધીને રુ. ૧.ર૭ કરોડ થઇ ગઇ છે.

સોગંદનામા મુજબ દિલ્‍હી વિશ્વ વિદ્યાલય થી ગ્રેજયુએટ ખટર પાસે પોતાની કોઇ કાર નથી અને એમની પાસે ફકત રૂ. ૧પ૦૦૦ રોકડા છે.

(11:59 pm IST)