Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધી જયંતિ પર એર ઇન્‍ડિયાના વિમાનની ટેલ પર પેંટ કરવામાં આવી રાષ્‍ટ્રપિતાની તસ્‍વીર

૧પ૦ મી ગાંધી જયંતિના અવસર પર બુધવારના એર ઇન્‍ડિયાના એક વિમાનનો ફોટો શેયર કરી જેની ટેલ પર રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની તસ્‍વીર પેંટ કરવામાં આવી છે.

જયારે આ અવસર પર એર ઇન્‍ડિયાના સીએમડી અશ્વિની લોહાનીએ અધિકારીઓ, કર્મચારીઓ અને એમના પરિવારો સાથે મળી  દિલ્‍હીમા આવેલ એર ઇન્‍ડિયા કોલોનીમા સ્‍વચ્‍છતા અભિયાન ચલાવ્‍યુ.

(11:40 pm IST)