Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

તામિલનાડૂ પુરાત્‍વ વિભાગને શિવગંગામાં મળી ર૬૦૦ વર્ષ જુની દિવાલો

રીર્પોટસના જણાવ્‍યા અનુસાર તામિલનાડૂ પુરાતત્‍વ વિભાગને શિવગંગા જીલ્લામાં થયેલ ખોદાણ દરમ્‍યાન સંગમ કાળની ર૬૦૦ વર્ષ જુની દિવાલો મળી છે.

આ પહેલા રાજય પુરાતત્‍વ વિભાગએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્‍યુ હતુ કે અહીં પર એમને સંગમકાળના ઘણા ઘરેણાં, એક કુચો, ઘણા પથ્‍થર સહિત કુલ પ૮ર૦ વસ્‍તુઓ અને ઢાંચા મળ્‍યા છે.

(11:24 pm IST)