Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગ્રેટર નોયડામાં બદમાશોએ રાગિની ગાયિકા સુષ્‍મા નેકપુરની ૪ ગોળી મારી હત્‍યા કરી

     ગ્રેટર નોયડા(ઉત્તરપ્રદેશ) માં મંગળવારે રાત્રીના અજાણ્‍યા બદમાશોએ રાગિની ગાયીકા સુષ્‍મા નેકપુરની ગોળી મારી હત્‍યા કરી નાખી.

     પોલીસએ બતાવ્‍યું છે કે સુષમા પર હુમલો  ત્‍યારે  થયો જયારે તે બુલંદ શહેરથી પરત આવી રહી હતી. અને બદમાશોએ એમને ૩ થી ૪ ગોળીઓ મારી હતી.

     પોલીસએ કહ્યું તલાક શુદ્ધા સુષમા એકે એપાર્ટમેન્‍ટમા઼ પોતાના લીવ-ઇન પાર્ટનરની સાથે રહેતી હતી. આ વર્ષના ઓગસ્‍ટમા પણ સુષ્‍મા પર હુમલો થયો હતો.

(12:29 am IST)