Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની અરજીનો સીબીઆઈએ જબરો વિરોધ કર્યો

મુખ્યમંત્રી સાક્ષીઓ ઉપર દબાવ લાવે તેવી ભીતિ દર્શાવી

નવી દિલ્હી : અદાલતમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન જાતે હાજર રહેવા માંથી મુક્તિ આપવા માટે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ કરેલી અરજીનો સીબીઆઇએ આકરો વિરોધ કર્યો હતો. આવક કરતાં વધુ મિલકતો અંગેના કેસમાં મુખ્યમંત્રી સાક્ષીઓ ઉપર દબાવ લાવે તેવી ભીતિ દર્શાવી હતી

(9:21 pm IST)