Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

આ મહિનામાં ભારત આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ મહાબલીપુરમ ખાતે નરેન્દ્રભાઈ સાથે મંત્રણા કરશે

ઓકટોબરના બીજા અઠવાડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મંત્રણાનો બીજો રાઉન્ડ તેઓ ચેન્નાઇ નજીક મહાબલિપુરમ ખાતે સાથે યોજશે

(9:18 pm IST)