Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મહાત્મા ગાંધી જૈન સાધ્વીઓ સાથેઃ આર્શિવચનઃ કસ્તુરબા ગાંધીના સમાધી સ્થળે

મહાત્મા ગાંધીજીની તસ્વીરી સંભારણા જોઇએ તો મહાત્મા ગાંધીજી જાહેરસભાને સંબોધી રહેલા પ્રથમ તસ્વીરમા નજરે પડે છે લેખન કાર્ય, કાનઆડા હાથ દીધેલા ગાંધીજી, રેર્ટિયો કાંટતા ગાંધીજી અને સુભાષ ચંદ્ર બોઝ, મુંબઇ ચોપાટી ઉપર ગાંધીજી અને કનુભાઇ ગાંધી, ગાંધીજીને દાગીના અર્પણ કરતા નજરે પડે છે. ગાંધીજીની મુલાકાતે આવેલા મહાસતીજીઓ, ગાંધીજી સત્યાગ્રહ સમયે લાઠીચાર્જ થયો તે ગાંધીજી, લોર્ડ માઉન બેટન, લેડી માઉન બેટન, રેટિંયો કાંટતા ગાંધીજી, રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર ગાંધીજીનું સ્વાગત કરતા ઢેબરભાઇ, કસ્તુરબાના સમાધી સ્થળે ગાંધીજી, ગાંધીજીના પાર્થિવદેહ પાસે લોકો નજરે પડે છે.

(4:12 pm IST)