Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

હિમાલયનો સમપણ યોગ (ભાગ-૩)

મનુષ્ય જીવનનું પરું રહસ્ય આ 'વહેંચવામાં' છુપાયેલું છે. આપ કોને આપી રહ્યા છો? કોણ ગહણ કરો રહ્યુ છે? કેટલુ ગહણ કર્ર રક્ષ છે? તે આ જ્ઞાનનો સદઉપયોગ કરશે કે નહિ કરે?ગ્રહણ કરનાર વ્યકિત યોગ્ય છે કે નથી? તે જોવાનું સાધકનું ક્ષેત્ર નથી. કારણ, સાધક આ જ્ઞાન તે વ્યકિતના વિકાસ માટે નથી આપતા. તે સાધડ તે જ્ઞાન બીજાને એ ટલે આપે છે, જેટલું વધારે જ્ઞાન ધ્તે વહેંચશે, તે ટલું અધિક તેને પાપ્ત થશે. સાધક પોતાની જ આધ્યાત્મિક પ્રગતિ માટે આપી રહ્યો છે; અને સાધક તે જ્ઞાન આપીને સાથેના વ્યકિત ૫૨ ઉપકાર નર્થી કર્રી રહ્યો, તે પોતાની જાત ૫૨ જ ઉપકાર કર્ર રહ્યો છે.

એકવૂક્ષ હાફૃતિની સાથે જોડાયેલું છે, તેથી સાધકે પ્રકૃતિને સમજવા માટે એક વૃક્ષને સમજવું અત્યંત આવશ્યક છે. એક વુક્ષમાં પ્રકૃતિનું બધું રહસ્ય છુપાયેલું છે. એક ડાળીને પોતાની એક્ર સીમા સુધી ઊર્જાની આવશ્યકતા છે અને તે નિશ્ચિત સીમા પછી તે ઊર્જાને વહેચીને જ તેને પસન્નતા લાગે છે અને નાર્ના નાની ડાળીઓ અને પાંદડાઓમાં ઊર્જા વર્હેચીને તે પોતાનો અંગત સંબંધ વિસ્તૃત કરે છે. તેની સાથે આટલા ગ્રહણ કરનાર થઈ જાય છે. એટલે આટલા ગ્રહણ કરનારા તેને માધ્યમના રૃપમાં લે છે અને સેકડો નાની નાની ડાળીઓ અને હજારો પાંદડાઓ જે ડાળીને માધ્યમ બનાવીને તેના દ્વારા જીવનશકિત ગ્રહણ કરે તો વૃક્ષની આવશ્યક્તા થઈ જાય છે કે તે ડાળી સુધી જીવનઊર્જા પહોંચાડે જ. કારણ, તે ડાળીની સાથે સેંક્ડો ડાળીઓનું અને હજારો હાંદડાઓનું જીવન નિર્ભ૨ કરૈ છે. હંમેશા સાધકે પણ પ ૨માત્મારૃપી વૃક્ષની તે ડાળી બનવું જોઈએ જે ડાળી ૫૨ સેંકડો નાની ડાળીઓ અને હજારો પાન નિર્ભ ૨ છે. ૫૨માત્મા દ્વારા પ્રાપ્ત થેલા જ્ઞાનને આપના માધ્યમથી હજારો લોકો સુધી પહોંચાડવું જઈએ. અને આ સાચું પણ લાગે છે, એવું મને પજ્ઞ લાગ્યું. એક મનુષ્યની આવશ્યકતા સૌમિત છે. તેનાંથી વધારે હોય તો તેનાથી તેને પસન્નતઅને ખુશી ન મળી શકે, પછી જો તે વધા રે ખુશી પ્રાપ્ત કરવા માગે, તો તેને જે મળ્યું તે વહેંચવામાં જ આનંદ છે. એક વ્યકિતનો ખોરાક થાર રોટલી હોય અને જો તેને ૧૦૦ રોટલી આપવામાં આવે તો તેને વધારે રોટલીથી વધારશે પસન્નતા નહિ થાય. તે જો ૨૫ ગણી વધારે રોટલી હોય, તો ૨૫ ગણો વધારે આનદ થળવો જોઈએ. તો તે ફકત રોટલીથી સંભવ નથી.તે રોટલીઓની સાથે અલગ અલગ માધ્યમ પણ મળે છે અને તે અલગ અલગ લોકો રૃપી માધ્યમોને આપ રોટલીઓ વહેંચો છો. તો બીજાને વહેંચીને જ, બીજાને ખવડાવીને બીજાનું પેટભરીને જ આપણને વધારે આનંદ પ્રાપ્ત થઈ શકશે. રોટલીઓ નિર્જીવ છે. મનુષ્યની ભ્ખ સજીવ છે. જયાં સુધી આપને ભ્ખ્યા વ્યકિતઓ ન મળે ત્યાં સુ તે નિર્જવ રોટલીઓ આપને આનંદન આપી શકે. કારશ્ન, ફક્ત બૌજા વ્યકિત મળવા જ પૂરતું નથી. ભૂખ્યા વ્યકિત મળવા આવશ્યક છે. ત્યારે તે વ્યકિત તે ભૂખના કારણે આપની જ આપેલી રોટલીઓ ખાશે અને આપને પ્રસન્નતમળશે. તે દિવસે થેં પજ્ઞ વિચોયું  'જોપરમાત્મા દ્વારા મને કદી જ્ઞાન રૂપી રોટલીઓ વધારે માત્રામાં મળશે તો હું પણ્ઞ મારજીવનમાં તે ભ્ખ્યા વ્યક્તિઓની શોધ કર્સશ, તેમને શોધીશ અને પન ધથી પસ્થાત્યાના જ્ઞાનરૂપી રોટલી તેમને ખવડાવીશ અને આત્મઆનંદ પાપ્ત કર્સશ. કારણ કે, આવશ્યકતાથી વધારે જ્ઞાનની મને પણ કોઈ જર્‌૨ નર્થી. પછી તે જ્ઞાન વહેચવામાં જ સાર્થકતછે.

આ જ્ઞાન જ્યારે ગુર્દેવના સાંનિધ્યમાં પાપ્ત થયં અને એક વક્ષ દ્વારા મને પરમાત્માના જીવનચક્રનું રહસ્ય પાપ્ત થયું. તો મારમાટે તો તે વક જપરમાત્મા થઈ ગયું. હું આવ વિચારતો જ હતો કે ગુરુદેવે પૂછયું, ''શું વિથારો છો? વિથારો નહિ, તેને આત્મસાત્‌ કરો'', આમ કહીને એક પાંદડા ૫૨ તેમણે કોઈ વૂક્ષનો નીકળેલો ગું દર લાવને મને ખાવા માટે આપ્યો અને કહ્યું, 'આને ખાઈ જાઓ”. તે શું હતું, શું ખબર. મેં તરત ખાઈ લીધો. હ તો તેમના હાથે ઝેર ખાવમાટે પણ રાજી હતો. તો પછી આપેલી ચીજ શું છે, તે જાણવું મારા માટે કંઈ મહત્વપૂર્ણ ન હતુ. તે મુંદર થોડો કડવો હતો. ૫૨તુ મેં ખાઈ લીધો. આ જોઇ, ગુ ડુદેવના શહેરા ૫૨ જે સમાધાન જોયું, તે જોઈને તે કડવો ગું દર પજ્ઞ મને થીઠો પતોત થયો અને સાંજ થવામાં હતી. અમે બન્ને પાછા ધી રે ધીરે પોતાની ગુફા ત૨ફ થાલવા લાગ્યા અને ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં હું પૂરેપૂરો થાકી ગયેલો, તે ગું દર ખાવાના કારણે માર્સ ભૂખ સમાપ્ત થઈ ગયેલી. છું જઈને સીધો સૂઈ ગયો.

આગલા ચાર દિવસ સુધી મને ભ્ખ જ ન લાર્ગી. તે ગુંદર ખાધા પછી ભ્‌ખ સમાપ્ત થઈ ગયેલી. તે ચાર દિવસ કેવી સૌતે વિત્યા તે કઈ યાદ નથી. એવું લાગ્યું કે જાણે એક પળ જ વિત હોય. રોજની દિનચર્યા ચાલતી હત. સવારે જાગને જંગલોમાં જતા હતા. આખો દિવસ જંગલમાં ફરતા હતા અને સાંજે પાછા આવતા હતા. આસામમાં આવા ઘણા ગાઢ જંગલ છે. આખો દિવસ તડકામાં ફરો તો પણ તડકો ન લાગી શકે. એટલા ગાઢ મોટા મોટા જંગલ છે.

એક દિવસ એક વૃક્ષની પાસે બેસીને ગુ રુદેવ જગલ અને વનનો ફ૨ક સમજાવતા હતા. તે મનું કહેવું હતું, ''જંગલ સ્ડુરિ પ્રદત્ત હોય છે. પકૃતિની પોતાની તે રથના હોય છે. તેથી પ્રકૃતિ સારા રસદાર ફળ આપનાર વૃક્ષ પણ નિર્ષાણ કરે છે અને તે જ વૃહાની પાસે એક કાંટાવાળું વૂકા પણ નિર્માશ કરે છે. તે ભે દભાવ નથી કર તું. બન્ને પકારના વૃક્ષને તે વિકસિત કરે છે. પકૃતિમાં સમાનતા છે. તે બધા સાથે એક્સમાન વ્યવહાર કરે છે. તેથી જંગલમાં સારવૃક્ષ પણ થાય છે, ખરાબ વૃક્ષ પણ થાય છે. પકૃતિ બધાને વિક્સવાનો સમાન અવસર આપે છે. કૌણ કઈ દિશામાં વધે છે તે, તે વક્ષ ઉપર નિર્ભર કરે છે. તેથી પરમાત્મા જ્યારે કૃપા કરે છે, તો તે બધા ૫૨ સમાન કરે છે. તે પરમાત્માની કૃપાનો કોણ કેવો ઉપયોગ કરે છે, તે તેના પ૨ નિર્ભર હોય છે. જીવનમાં પરમાત્મા બધા મનુષ્યને આધ્યાત્મિક પગતિના સમાન અવસર આપે છે.પરેતુ મનુષ્યની લેવાની સ્થિતિઓ અલગ અલગ હોય છે. પત્યેક મનુષ્યને જીવનમાં સમાન અવસર પાપ્ત થાય છે.''

તિ પરથાત્માની પોતાની રચના છે. તે થી બન્નેમાં અ સમાનતાની સમાનતજોવથળે છે. તેથી જોવા મળે છે કે જંગલમાં હંશેશા વિભિન્ન પકારના વશ હોય છે.અને જંગલ પ્રકૃતિનું નિર્માણ હોવાના કારણે પર્યાવરણનું એક સંતુલન જાળવી રાખે છે. એક જંગલને વિકસિત થવામાં અનેક વર્ષ લાગે છે. પરતુ જંગલ નષ્ટ તો થોડા સમયમાં પણ થઈ શકે છે. ''જંગલ '' ચનુષ્યને પ્રકૃતિની અનુપમ ભેટ છે. જંગલ મનુષ્યને પર્યાવરણનું એક સંતુલન આપે છે.'' 'બીજું, 'વન'' સદૈવ મનુષ્ય દ્વારા નિર્મિત હોય છે. મનુષ્ય સ્વાર્થ છે. તે હંશેશા તે વનોનું નિર્માણ કરશે, જેના દ્વારા તેને લાભ મળે, તેથી 'વન'' ફક્ત લાભદાયી વૂક્ષોનાં જ હોય છે. જે વૃક્ષ ફળ આપે છે, સારું લાકડુ આપે છે, તે પકારના વન મનુષ્ય બનાવે છે. વન હરીયાળી લાવી શકે છે, પરતુ પકૃતિનું સંતુલન ન જાળવી શકે. તેથી વન પકૃતિના સંતુલનનું કાર્ય નથી કરતા. ''વન'' ની સાથે મનુષ્યની બુધ્ધિ, મનુષ્યનો સ્વાર્થ જોડાયેલ હોય છે.''

"ઘણા વૃક્ષ મનુષ્યની દ્રષ્ટિએ ઉપયોગી નથી. પરતુ પર્યાવરણના સંતુલનની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગ હોય છે અને આ વૃક્ષ જંગલમાં જ જોવા થળે છે. બધા પ્રકારના વૃક્ષ જયારે સ્વાભાવિક વૂક્ષથાં એક સાથે, એક સ્થાન પર ઉગે છે અને જેમને કોઈ ઉગાડયુ નશી પશ તેને પ્રકૃતિ ઉગાડે છે. આવા જંગલોમાં મનુંષ્યને પાકૃતિક આત્થશાંતિ મળે છે. તેથી વનના સાંનિધ્ય કરતા, જંગલનું સાંનિધ્ય મનુષ્યને વધારે ગથે છે. કારણ, સમાનતા, વિભિન્નતા, પાકૃતિક્તા અને સામ હિકતા આ બધું મળૌને પાકૃતિકરૂપ બનેલું વાતાવ રણ ફકત 'જંગલ'' માં હોય છે, ''વન'' માં નહિ.'' (કથશ:,... આવતા બુધવારે )

હિમાલયનો સમપણ યોગની રૂપરેખા (ભાગ-૧)

"હિમાલય સમર્પણ યોગ'ગ્રંથમાળા હિમાલયના સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે .સ્વયને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જનસમાજ સુધી પહોંચાડવાનોપૂ.ગુરૂદેવનો જીવન ઉદેશ છે .આજ ઉદ્દેશની અંતર્ગત તેઓપોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે.એક જીવંત સદ્દરૂ દારા લખાઇ રહેલ આ એક જીવંત ગ્રં મ છે વકતા દ્ારાવર્તમાનનીજ નહિ ,પરંતુઆવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિપ્રાપ્ત કરી શકશે.આત્મજ્ઞાનની શોધમાં ભટકતાઆત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડીસમાન સાબિત થશે. ગ્રંથમાળા આપ્રથમખંડમાં પ્‌. ગુરૂદેવએ પોતાના પ્રથમ હ શ્રી શિવબાબાપછીના ત્રણ ગુરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે . પ્રત્યેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પૂ. ગુરૂદેવ પાસે એક વિશિષ્ટ સાધના કરાવીઅને આગળનો ગુરૂ પાસે મોકલ્યા. પૂ.ગુરૂદેવેપ્રત્યેક ચૂર પ્રત્યે પૂર્ણ સમર્પિત થઇને તેમની પાસેથી તેમનું સમસ્ત જ્ઞાન અર્જીત કર્યું. આ ખંડ સાધકોને પૂ. ગુરૂદેવની શિષ્યકાળની નજીક લઇ જશે. જેના હારા સાધક પૂ. ગુરૂદેવ દ્દારા એક નવીપ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરી શકશે.

1)  Website: https://www.samarpanmediation.org

2)  Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)

3)  Website: https://www.bspmpl.com

     (for Literature (sahitya)) 

4)  Mobile App: “THE AURA” by bspmpl

             (For Android and iPhone)

(10:52 am IST)