Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પપ૦ કરોડ ન ચુકવતા અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટની અવગણના મામલે એરીકેસને નોટીસ આપીઃ

સ્વીડનની ટેલીકોમ ઉપકરણ નિર્માતા કંપની એરીકસન એ રિલાયંસ કોમ્યુનીકેશન (આર કોમ) દ્વારા નિર્ધારીત સમયમા રૂ. પપ૦ કરોડ નહી ચુકવવાના મામલે આરકોમના ચેરમેન અનીલ અંબાણી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની અવગણના યાચીકા દાખલ કરેલ છે. એરીકસને એ કહ્યુ કે અંબાણીને  સુપ્રીમ કોર્ટમાં સપ્ટે.ના અંત સુધીમા બાકી  રૂપીયા ચુકવી આપવાનું સોગંદનામુ઼ આપેલ પરંતુ તેનો તેમણે અમલ કર્યો નથી.

(12:52 am IST)