Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ભારત સરકારે ડેટા ચોરી મામલે ફેશબુક પાસે જવાબ માંગ્યો

એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે ફેશબુક પાસે હાલિયા ડેટા ચોરીના કારણે ભારતીય યુઝર્સ પર પડેલ પ્રભાવને લઇને જવાબ માગેલ છે. રીપોર્ટ મુજબ ફેશબુક અધિકારીઓએ કહ્યુૅ કે તેએા સમગ્ર મામલાની તપાસ કરી રહેલ છે. અને ર દિવસમાં જવાબ આપશે. હૈકર્સ એ લગભગ પ કરોડ ફેશબુક યુજર્સના 'એકાઉન્ટ એકસેસ ટોકન' ચારેલા હતા.

(12:52 am IST)