Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કોલકતામા ટીએમસી કચેરી પાસે તીવ્ર ધડાકો-૮ વર્ષના બાળકનું મૃત્યુ

કોલકતા (પશ્ચિમબંગાળ) માં દમ દમ ઇલાકે બાજારમા આવેલ ટીએમસી કચેરી પાસે મંગળવારના વધુ તીવત્રાવાળા ધડાકામાં ૮ વર્ષીય બાળકનું મોત થયેલ છે. અને ૧૦ લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળેથી પોલીસને લોખંડની ખીલી મળેલ છે. પરંતુ ધડાકો થયો તે હજાુ સ્પષ્ટ નથી કારણ કે ત્યાંથી ગન પાવડરની ગંધ નથી આવતી.

(12:51 am IST)