Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દાંતી મહારાજ વિરુદ્ધ રેપ અને અપ્રાકૃતિક સંબંધ મામલે ચાર્જશીટ દાખલ

ફતેહપુર બેરી (દિલ્હી) માં શિષ્યા સાથે રેપ અને અપ્રાકૃતિક યૌન સંબંધ મામલે શનિધામના પ્રમુખ દાંતી મહારાજ વિરૂદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરેલ છે. જયારે અમુક અહેવાલ પ્રમાણે કહેવાય છે કે પોલીસને દાંતી મહારાજની ધરપકડ કરવાના પુરતા પુરાવા નથી મળ્યા. પોલીસે દાંતી સાથે રર જૂનના  પૂછપરછ કરેલી.

(12:49 am IST)