Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સત્ય અને પ્રમાણિક શબ્દો ગોળીઓ અને ગાળો કરતા વધારે તાકાતવાળા છેઃ સામાજીક કાર્યકર્તા ગૌતમ નવલખા

દિલ્હી હાઇકોર્ટ દ્વારા ભીમા કોરેગાંવ હીંસા મામલે નજરબંધી હટાવી લીધા બાદ સામાજીક કાર્યકર્તા ગૌતમ નવલયાએ કહ્યું કે સત્ય અને પ્રમાણિક શબ્દો ગોળીઓ અને ગાળો કરતા પણ વધારે તાકાતવાન છે. નવલખાએ કહ્યું કે હું એમણે પોતાની આઝાદી જીતીછે. એમણે કહ્યું કે બંધારણીય આઝાદી લાગુ કરવા અને અત્યાચાર અને શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું કામ ચાલુ રહેવું જોઇએ.

(12:46 am IST)