Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સપ્ટેમ્બર માસમા પેટ્રોલ અને ડીઝલ સરેરાશ રૂા. ૪.પ થી રૂ. પ.૦૦ પ્રતિ લિટર મોંઘુ થયું

સપ્ટેમ્બર માસમા દિલ્હીમા પેટ્રોલની કિંમતમાં રૂ. ૪.૯૭ પ્રતિ લિટર અને ડીઝલની કિંમતોમાં રૂ. ૪.પ૮ પ્રતિ લિટરે વધારો થયો છે. ૩૧ ઓગષ્ટે દિલ્હીમાં પેટ્રોલની કિમંત રૂ. ૭૮.પર પ્રતિ લિટર હતી જે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વધીને રૂ. ૮૩.૪૯ પ્રતિ લિટર થયેલ છે. જયારે દિલ્હીમાં ડીઝલનો ભાવ ૩ ઓગષ્ટના રૂ. ૭૦.ર૧ પ્રતિ લિટર થી વધીને ૩૦ સપ્ટે. સુધીમાં રૂ. ૭૪.૭૯ પ્રતિ લિટર થયેલ.

(12:46 am IST)