Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અફીણને કાનૂની માન્યતા આપવાની નવજોત સિધુએ માંગ કરતા વિવાદ

 

ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબની કૉન્ગ્રેસ સરકારના પ્રધાન નવજોત સિંહ સિધુએ અફીણને હેરોઇન કરતાં સારું ગણાવીને એને પંજાબમાં માન્યતા આપવી જોઈએ એવી માગણી કરી જેના કારણે વિવાદ ઊભો થયો છે

  . પટિયાલાથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા AAPના ધર્મવીર સિંહે અફીણને કાનૂની માન્યતા અપાવવા માટે હાલમાં એક ચળવળ શરૂ કરી છે.

(10:51 pm IST)