Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મહારાષ્ટ્ર્ના સેવાગ્રામ આશ્રમમાં 'બાપુ'ની કુટિરમાં સોનિયા રાહુલે જાતે ધોયાં વાસણ

 

મુંબઈ :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના ઘણા અન્ય વરિષ્ઠ નેતા મંગળવારે મહાત્મા ગાંધીની 150મી જયંતિ નિમિત્તે મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં આયોજિત પ્રાર્થના સભામાં શામેલ થયા.

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત UPA પ્રમુખ સોનિયા ગાંધી,અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બાપુની કૂટિરમાં જઈ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી આ દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કૂટિરમાં વાસણ પણ ધોયા હતા જેની તસ્વીર સામે આવી છે .

(9:42 pm IST)