Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કોલકાતામાં બહુમાળી ઈમારત સામે વિસ્ફોટ: એક બાળકનું મોત, પાંચ વ્યક્તિ ઘાયલ

 

પશ્ચિમ બંગાળના પાટનગર શહેર કોલકાતાના એક વિસ્તારમાં બહુમાળી ઈમારત સામે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં આઠ વર્ષના એક બાળકનું મોત થયું છે, જ્યારે પાંચ અન્ય વ્યક્તિ ઘાયલ થયા છે. આ માહિતી કોલકાતા પોલીસે આપી હતી.

  પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટની આ ઘટના દમદમ પોલીસ સ્ટેશન વિસ્તારના વ્યસ્ત કાજીપરા એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ફ્રૂટની એક દુકાન બહાર થઈ હતી.

--- 

(9:43 pm IST)