Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પૂર્વ મુકકેબાજ માઇક ટાયસનએ પત્ની સાથે તાજમહલ ના દિદાર કર્યા

પૂર્વ અમેરિકી દિગ્ગજ પેશેવર મુકકાબાજ માઇક ટાયસન એ રવિવારે પત્ની સાથે ઉત્તરપ્રદેશના આગરા શહેરમાં આવેલા તાજમહેલને જોયેલ. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુંબઇના સપા નેતા અબ્બુ આજમીનો પુત્ર ફરહાન આજમી પણ હાજર રહેલ. પ્રથમ વખત ભારત આવેલા ટાયસનએ હમણાં જ મુંબઇમા મિકસ્ડ માર્શલ આર્ટસ લિગ કુમિતે-૧ નું ઉદઘાટન કરેલ હતુ.

(12:00 am IST)