Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સિનિયર આઈએએસ ઓફિસરને પીએમઓમાંથી વિદાય

નવીદિલ્હી: ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ એક સિનિયર આઈએએસ ઓફિસરને પીએમઓમાંથી વિદાય મળી રહી છે તેવું જાણવા મળે છે. કારણ હજી સુધી બહાર આવેલ નથી. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઇ રહી છે

(12:34 pm IST)