Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

મહાનાયક અમિતાભે કોરોનાને પરાસ્ત કર્યો : તેમનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

તેમના કરોડો ચાહકોને હાશકારો થયો : થોડા દિવસ હવે તેઓ પોતાના ઘરે એકાંતવાસમાં રહેશે : અભિષેક બચ્ચનનો રિપોર્ટ આજે ફરી પોઝિટિવ આવતા તે હજુ હોસ્પીટલમાં જ ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે

મહાનાયક અમિતાભે કોરોનાને પરાસ્ત કર્યો : તેમનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ : તેમના કરોડો ચાહકોને હાશકારો થયો : થોડા દિવસ હવે તેઓ પોતાના ઘરે એકાંતવાસમાં રહેશે : અભિષેક બચ્ચનનો રિપોર્ટ આજે ફરી પોઝિટિવ આવતા તે હજુ હોસ્પીટલમાં જ ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે.

(5:32 pm IST)