Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

રાજકોટમાં આજે બપોરે 12વાગ્યાં સુધી માં નવા 48 કેસ : કુલ આંક 1276એ પહોંચ્યો : 580 દર્દીઓ સાજા થયા : કોરોના કાબુ માં લેવા તંત્ર ની દોડ ધામ છતાં રોજ 50થી વધુ કેસ

રાજકોટ: આજે તા. 2 ઓગસ્ટના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ 48 નોંધાતા આજ સુધીના કુલ પોઝિટિવ કેસનો આંક ૧૨૭૬એ પહોંચ્યો છે. આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ  ૫૮૦ થયા છે. આજ સુધીમાં રિકવરી રેઈટ  ૪૫.૪૫ %. આજ સુધીમાં કુલ સેમ્પલ ૧૦૮૭૩ લેવાયા. કુલ પોઝિટિવિટી રેઈટ  ૧૧.૭૩% થયો છે.

તા.૦૧ ના કુલ ટેસ્ટ  ૯૧૬ પૈકી પોઝિટિવ  ૫૦ કેસ નોંધયા હતા. ગઈકાલનો પોઝિટીવ રેઈટ  ૫.૪૫ %એ પહોંચ્યો છે. ગઈકાલે  ૧૧ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અગાઉ ડેથ થયેલ ૪ દર્દીનું ડેથ ઓડિટ કમિટી દ્વારા કોવિડ ડેથ જાહેર થયેલ છે, આજ સુધીમાં કોવિડ ડેથ ૧૯ થયેલ છે.

(4:44 pm IST)
  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST

  • ગોંડલમાં કોરોનાના વધુ આઠ કેસ પોઝીટીવ : નારાયણનગર,અલખના ઓટલા પાસે,સટોડિયા સોસાયટી,કપુરીયા પરા ,ભોજરાજપરા,કૈલાશબાગ,ગ્રીનપાર્કમાં કોરોના કેસ : મોટી ખીલોરીમાં પણ કોરોના કેસ નોંધાયો access_time 8:41 pm IST

  • રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન દ્ધારકાધિશના દશઁન કરી શિશ જુકાવી અને કોરોના માથી વિશ્ર્વ મુક્ત થાય તે માટે પ્રાથના કરી access_time 10:44 pm IST